Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 27:28 - પવિત્ર બાઈબલ

28 ગદેરનો બઆલ-હાનાન જેતૂનનાં વૃક્ષ અને નીચાણના પ્રદેશમાં થતાં અંજીર પર દેખરેખ રાખતો હતો; યોઆશ તેલના ભંડાર પર દેખરેખ રાખતો હતો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 જૈતવૃક્ષો તથા ગુલ્લરવૃક્ષો જે નીચાણના પ્રદેશમાં હતાં, તેઓના ઉપર બાલ-હાનાન ગદેરી હતો. તેલના ભંડારો ઉપર યોઆશ હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 જૈતૂનવૃક્ષો તથા ગુલ્લરવૃક્ષો નીચાણના પ્રદેશમાં જે હતાં, તેઓ પર બાલ-હાનાન ગદેરી દેખરેખ રાખતો હતો. યોઆશની જવાબદારી તેલના ભંડાર પર હતી.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 27:28

Následuj nás:

Reklamy


Reklamy