૧ કાળવૃત્તાંત 27:12 - પવિત્ર બાઈબલ12 નવમા મહિનાની ટૂકડીનો નાયક બિન્યામીનનો વંશજ અનાથોથનો અબીએઝેર હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 નવમા મહિનાને માટે નવમો [સરદાર] બિન્યામિનિઓમાંનો એબીએઝેર અનાથોથી હતો; તની ટોળીમાં ચોવીસ હજાર હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 નવમા માસને માટે નવમો સરદાર બિન્યામીનીઓમાંના અબીએઝેર અનાથોથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. Viz kapitola |