૧ કાળવૃત્તાંત 27:11 - પવિત્ર બાઈબલ11 આઠમા મહિનાની ટૂકડીનો નાયક ઝેરાહ સમૂહનો હુશાનો સિબ્બખાય હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 આઠમા મહિનાને માટે આઠમો [સરદાર] ઝેરાહીઓમાંનો સિબ્બખાય હુશાથી હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 આઠમા માસને માટે આઠમો સરદાર ઝેરાહીઓમાંનો સિબ્બખાય હુશાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. Viz kapitola |