૧ કાળવૃત્તાંત 27:10 - પવિત્ર બાઈબલ10 સાતમા મહિનાની ટૂકડીનો નાયક એફ્રાઇમના વંશજ પલોનનો હેલેસ હતો જેના હાથ નીચે 24,000 માણસો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 સાતમા મહિનાને માટે સાતમો [સરદાર] એફ્રાઇમપુત્રોમાંનો હેલેશ પલોની હતો; તની ટોળીમાં ચોવીસ હજાર હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 સાતમા માસને માટે સાતમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો હેલેસ પલોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. Viz kapitola |