૧ કાળવૃત્તાંત 26:6 - પવિત્ર બાઈબલ6 શમાયાના પુત્રો બહુ નામાંકિત હતા અને તેઓના ગોત્રમાં તેઓ ઉચ્ચ અધિકારના સ્થાને હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેના પુત્ર શમાયાને પણ પુત્રો થયા હતા, જેઓ પોતાના પિતાના કુટુંબના અધિકારીઓ હતા; કેમ કે તેઓ શૂરવીર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6-7 ઓબેદ-અદોમના જયેષ્ઠ પુત્ર શમાયાને છ પુત્રો હતા: ઓથ્ની, રફાએલ, ઓબેદ, એલઝાબાદ, એલીહૂ અને સમાખ્યા. તેઓ બાહોશ હોઈ પોતાના પિતાના ગોત્રમાં અગ્રગણ્ય પુરુષો હતા; છેલ્લા બે પુત્રો તો વિશેષ શૂરવીર હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેના પુત્ર શમાયાને પણ પુત્રો હતા તેઓ તેઓના કુટુંબનાં અધિકારીઓ હતા; કેમ કે તેઓ શૂરવીર હતા. Viz kapitola |