Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 26:31 - પવિત્ર બાઈબલ

31 દાઉદના રાજ્યના ચાળીસમા વર્ષે હેબ્રોનના કુટુંબની વંશાવળી તપાસતા એના કાબેલ માણસો ગિલયાદમાં આવેલા યઝેરમાં વસતા માલૂમ પડ્યા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 હેબ્રોનીઓના પિતૃઓનાં [કુટુંબોની] વંશાવળી પ્રમાણે તેઓમાંનો મુખય યરિયા હતો. દાઉદની કારકિર્દીના ચાળીસમા વર્ષમાં તેઓની‍ ચૂંટણી થઈ, ને તેઓમાંના કેટલાક શૂરવીર પુરુષો ગિલ્યાદના આઝેરમાં મળી આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 યેરિયા હેબ્રોનનો વંશજ હતો. દાવિદના અમલના ચાલીસમે વર્ષે હેબ્રોનના વંશજોને તેમની વંશાવળી પ્રમાણે શોધી કાઢવામાં આવ્યા, ને આ કુટુંબમાંના શૂરવીર યોદ્ધાઓ ગિલ્યાદ પ્રાંતના યાઝેરમાંથી મળી આવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 હેબ્રોનીઓના પિતૃઓના વંશજોના કુટુંબીઓમાં મુખ્ય યરિયા આગેવાન હતો. દાઉદની કારકિર્દીના ચાળીસમાં વર્ષમાં તેઓની ચૂંટણી થઈ અને તેઓમાંના કેટલાક પરાક્રમી પુરુષો ગિલ્યાદમાં આવેલા યાઝેરમાં મળી આવ્યા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 26:31

Následuj nás:

Reklamy


Reklamy