૧ કાળવૃત્તાંત 26:29 - પવિત્ર બાઈબલ29 યિસ્હારના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રોને ઇસ્રાએલના વહીવટી અધિકારીઓનું અને ન્યાયાધીશોનું કામ સોંપવામાં આવ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 ઇસહારીઓમાંનો કનાન્યા તથા તેના પુત્રો બહારના કામને માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 યિસ્હારના વંશજો કનાન્યા અને તેના પુત્રોને નોંધ રાખવાની અને ઇઝરાયલ લોકોના વિવાદોના નિરાકરણની વહીવટી કામગીરી સોંપવામાં આવી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 ઈસહારીઓના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રો બહારના કામ માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા. Viz kapitola |