Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 26:27 - પવિત્ર બાઈબલ

27 એ લોકોએ યુદ્ધો દરમ્યાન મળેલી લૂંટમાંનો કેટલોક ભાગ યહોવાના મંદિરને ભેટ તરીકે આપ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 યહોવાનું મંદિર સમારવા માટે તેઓએ યુદ્ધમાં મેળવેલી લૂટમાંથી કંઈક ભાગ અર્પણ કર્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 લડાઈમાં મળેલી લૂંટનો કેટલોક ભાગ તેઓએ પ્રભુના મંદિરના ઉપયોગને માટે અર્પ્યો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તે લોકોએ યુદ્ધ દરમિયાન મળેલી લૂંટમાંનો કેટલોક ભાગ ઈશ્વરનું ભક્તિસ્થાન સમારવા માટે આપ્યો હતો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 26:27

Následuj nás:

Reklamy


Reklamy