૧ કાળવૃત્તાંત 26:26 - પવિત્ર બાઈબલ26 એ શલોમોથ અને તેના કુટુંબીઓ રાજા દાઉદે, કુટુંબોના વડાઓએ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકોએ તથા બીજા ઉચ્ચ અમલદારો દ્વારા અર્પણ કરાયેલી ભેટોના ભંડારની સંભાળ રાખતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 આ શલોમોથ તથા તેના ભાઈઓ, પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ તથા તેઓના પિતૃઓનાં [કુટુંબોના] મુખ્ય પુરુષોએ, સહસ્રાધિપતિઓએ, શતાધિતપતિઓએ તથા સૈન્યના સરદારોએ અર્પણ કર્યા હતાં, તેઓના ઉપર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 દાવિદ રાજા, કુટુંબના વડાઓ, ગોત્રના આગેવાનો અને લશ્કરી સહાધિપતિઓ અને શતાધિપતિઓ દ્વારા ઈશ્વરને અર્પાયેલી સર્વ ભેટો શલોમીથ અને તેના કુટુંબના સભ્યોની સાચવણીમાં હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 આ શલોમોથ અને તેના કુટુંબીઓ પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ તેના કુટુંબોના આગેવાનોએ, સહસ્રાધિપતિઓએ શતાધિપતિઓએ સૈન્યના સરદારોએ અર્પણ કર્યાં હતા, તેની જવાબદારી સંભાળતા હતા. Viz kapitola |