Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 26:25 - પવિત્ર બાઈબલ

25 અલીએઝરના વંશજો શબુએલનાં સગા થતા હતા; અલીએઝરનો પુત્ર રહાબ્યા હતો, રહાબ્યાનો પુત્ર યશાયા હતો, યોરામ યશાયાનો પુત્ર હતો, યોરામનો પુત્ર ઝિખ્રી હતો અને ઝિબ્રીનો પુત્ર શલોમોથ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તેના ભાઈઓ:એલિએઝેરથી તેનો પુત્ર રહાબ્યા થયો, તેનો પુત્ર યશાયા, તેનો પુત્ર યોરામ, તેનો પુત્ર ઝિખ્રી તથા તેનો પુત્ર શલોમોથ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 ગેર્શોનના ભાઈ એલિએઝેરના પક્ષે તે શલોમીથનો સંબંધી હતો. એલિએઝેર રહાબ્યાનો પિતા હતો, રહાબ્યા યેશિયાનો પિતા હતો. યેશિયા યોરામનો પિતા હતો, યોરામ ઝિખ્રીનો પિતા હતો અને ઝિખ્રી શલોમીથનો પિતા હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 શબુએલનાં ભાઈઓ: એલિએઝેરનો પુત્ર રહાબ્યા, રહાબ્યાનો પુત્ર યશાયા, યશાયાનો પુત્ર યોરામ, યોરામનો પુત્ર ઝિખ્રી, ઝીખ્રીનો પુત્ર શેલોમોથ.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 26:25

Následuj nás:

Reklamy


Reklamy