Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 26:19 - પવિત્ર બાઈબલ

19 એમ કોરાહના અને મરારીના વંશજોને દ્વારપાળોનું કામ વહેંચી આપવામાં આવ્યું હતુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કોરાહીઓની તથા મરારીઓની દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ એ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 કોરા અને મરારીના ગોત્રોના ફરજ પરના દ્વારપાળોને એ રીતે વારા પ્રમાણે કામ સોંપાયેલું હતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કોરાહી તથા મરારીના વંશજોને દ્વારપાળો તરીકેનું કામ વહેંચી આપવામાં આવ્યું હતું.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 26:19

Následuj nás:

Reklamy


Reklamy