૧ કાળવૃત્તાંત 26:17 - પવિત્ર બાઈબલ17 પૂર્વને દરવાજે દરરોજ છ લેવી રહેતા તથા ઉત્તરને દરવાજે ચાર, દક્ષિણને દરવાજે ચાર, અને દરેક કોઠાર પર બબ્બે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પૂર્વ તરફ દરરોજ છ લેવીઓ હાજર રહેતા હતા, ઉત્તર તરફ ચાર, દક્ષિણ તરફ ચાર, ને ભંડાર [ના દરેક દરવાજાને] માટે બબ્બે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 દરરોજ પૂર્વમાં છ, ઉત્તરમાં ચાર અને દક્ષિણમાં ચાર દ્વારપાળો રહેતા. દરેક ભંડારે બબ્બે એમ ચાર દ્વારપાળો દરરોજ ભંડારો આગળ રહેતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પૂર્વ તરફના દરવાજે રોજ છ લેવીઓ હાજર રહેતા હતા, તથા ઉત્તર તરફના દરવાજે ચાર, ‘દક્ષિણ તરફના દરવાજે ચાર અને દરેક દરવાજાને માટે બબ્બે. Viz kapitola |