Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 26:16 - પવિત્ર બાઈબલ

16 પશ્ચિમ તરફના દરવાજાની અને પર જતા માર્ગ પર આવેલા શાલ્લેખેથ દરવાજાની જવાબદારી શુપ્પીમ અને હોસાહને સોંપવામાં આવી. પહેરા વારાફરતી બદલતા રહેતા હતા;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 શુપ્પીમ તથા હોસાની પશ્ચિમ તરફની એટલે ચઢતા ઢોળાવની સડક ઉપર, શાલ્લેખેથ દરવાજા પાસેની [જગાની] એટલે સામસામી બીજી ચોકીની નીકળી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 શૂપ્પીમ અને હોસાહને પશ્ર્વિમનો દરવાજો અને ઉપરની સડક પરનો શાલ્લેખેથનો દરવાજો સોંપાયો. ફરજ પરના દ્વારપાળોના નિયત સમય માટે એક પછી એક વારા રાખ્યા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 શુપ્પીમ તથા હોસાની ચિઠ્ઠી પશ્ચિમ તરફના દરવાજાની એટલે ચઢતા ઢોળાવની સડક ઉપર આવેલા શાલ્લેખેથ દરવાજા પાસેની સામસામી બીજી ચોકીના દરવાજાની નીકળી.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 26:16

Následuj nás:

Reklamy


Reklamy