Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 26:14 - પવિત્ર બાઈબલ

14 પૂર્વનો દરવાજો શેલેમ્યાને ભાગે આવ્યો. ત્યારબાદ એના હોશિયાર પુત્ર સલાહકાર ઝખાર્યાને માટે ચિઠ્ઠી ઉપાડવામાં આવી તો તેને ભાગે ઉત્તરનો દરવાજો આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પૂર્વ તરફની ચિઠ્ઠી શેલેમ્યાની નીકળી. ત્યાર પછી તેનો પુત્ર ઝખાર્યા કે જે બુદ્ધિમાન મંત્રી હતો તેને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી.અને તેની ચિઠ્ઠી ઉત્તર તરફથી નીકળી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 શલેમ્યાહે ચિઠ્ઠી ઉપાડી તો તેને માટે પૂર્વ દરવાજો આવ્યો, અને તેના પુત્ર ઝખાર્યાને માટે ઉત્તરના દરવાજાની ચિઠ્ઠી નીકળી. ઝખાર્યા તો શાણો સલાહકાર હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પૂર્વ તરફની ચિઠ્ઠી શેલેમ્યાની નીકળી. ત્યાર બાદ તેનો પુત્ર ઝખાર્યા જે બુદ્ધિમાન મંત્રી હતો તેને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી. અને તેની ચિઠ્ઠી ઉત્તર તરફની નીકળી.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 26:14

Následuj nás:

Reklamy


Reklamy