Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 26:13 - પવિત્ર બાઈબલ

13 નાનાંમોટાં બધાં કુટુંબોએ ચિઠ્ઠી નાખી નિર્ણય કર્યો કે દરેક દરવાજા પર કોણ ચોકી કરશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેઓએ, એટલે નાનાએ તેમ જ મોટાએ, પોતાના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે, દરેક દરવાજાને માટે ચિઠ્ઠીઓ નાખી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 કુટુંબ નાનું કે મોટું છે તે લક્ષમાં લીધા સિવાય કોણ કયા દરવાજાની ચોકી કરશે તે નક્કી કરવા ચિઠ્ઠીઓ નાખી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેઓએ નાનાએ તેમ જ મોટાએ પોતાના કુટુંબો પ્રમાણે દરેક દરવાજાને માટે ચિઠ્ઠીઓ નાખી.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 26:13

Následuj nás:

Reklamy


Reklamy