Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 26:12 - પવિત્ર બાઈબલ

12 આ બધાં દ્વારપાળો તેમના આગેવાનો દ્વારા ક્રમવાર નોંધવામાં આવ્યા હતા. તે પોતાના કુટુંબો પ્રમાણે વારા ફરતી યહોવાના મંદિરમાં સેવા બજાવતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એ મુખ્ય માણસોમાંથી દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ પાડી હતી, તેઓને તેઓના ભાઈઓની માફક યહોવાના મંદિરમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 કુટુંબના વડા પ્રમાણે, આ દ્વારપાળોનાં જૂથ પાડવામાં આવ્યાં હતાં; જેથી તેઓ તેમના લેવી ભાઈઓની જેમ પ્રભુના મંદિરમાં વારા પ્રમાણે સેવા કરી શકે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 એ મુખ્ય દ્વારપાળોની તેમના આગેવાનો દ્વારા ક્રમવાર ટુકડીઓ પાડવામાં આવી હતી. તેઓને પોતાના ભાઈઓની માફક ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 26:12

Následuj nás:

Reklamy


Reklamy