Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 26:1 - પવિત્ર બાઈબલ

1 કોરાહ કુટુંબમાંથી દ્વારપાળોના સમૂહ નીચે પ્રમાણે હતા: આસાફના વંશજોના કોરાહનો પુત્ર મશેલેમ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ નીચે પ્રમાણે પાડવામાં આવી હતી. કોરાહીઓમાં:આસાફના પુત્રોમાંના કોરેનો પુત્ર મશેલેમ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 મંદિરના દ્વારપાળો તરીકે લેવીઓની આ પ્રમાણે ટુકડીઓ પાડવામાં આવી હતી: કોરાહના ગોત્રમાં આસાફના કુટુંબના કોરેનો પુત્ર મેશેલેમ્યા હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 દ્વારપાળોની ટુકડીઓ નીચે દર્શાવ્યાં પ્રમાણે પાડવામાં આવી હતી: કોરાહીઓમાં, આસાફના પુત્રોમાંના કોરેનો પુત્ર મશેલેમ્યા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 26:1

Následuj nás:

Reklamy


Reklamy