૧ કાળવૃત્તાંત 25:7 - પવિત્ર બાઈબલ7 યહોવાના કીર્તન ગાવાની તાલીમ પામેલા તેમના કુટુંબીઓ બીજા લેવીઓ સાથે ગણાતાં કુશળ સંગીતકારોની કુલ સંખ્યા 288 ની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેઓના ભાઈઓ યહોવાની આગળ ગાયન કરવામાં કુશળ તથા બાહોશ હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 આ ચોવીસે માણસો નિષ્ણાત હતા; અને તેમના લેવી સાથીદારો પ્રભુનાં સ્તોત્ર ગાવામાં તાલીમબદ્ધ ગાયકો હતા. તેઓ બધા મળીને બસોને અઠ્ઠયાસી હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓના ભાઈઓ ઈશ્વરની આગળ સંગીતમાં કુશળ તથા બાહોશ ગાયકો હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી. Viz kapitola |