૧ કાળવૃત્તાંત 25:17 - પવિત્ર બાઈબલ17 દશમી શિમઇ: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 દશમી શિમઈની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 દશમી શિમઈની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 દસમી શિમઈની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા. Viz kapitola |