Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 24:1 - પવિત્ર બાઈબલ

1 હારુનનાં વંશજોને પણ જૂથોમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. હારુનને પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હારુનના પુત્રોના આ પ્રમાણે વર્ગ પાડ્યા હતા. હારુનના પુત્રો:નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઇથામાર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 આરોનના વંશજોનાં પણ આ પ્રમાણે જૂથ પાડવામાં આવ્યાં. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 24:1

Následuj nás:

Reklamy


Reklamy