૧ કાળવૃત્તાંત 23:3 - પવિત્ર બાઈબલ3 ત્રીસ વર્ષના અને તેની ઉપરના લેવીઓની ગણતરી કરવામાં આવી તો પુરુષોની સંખ્યા 38,000 થઇ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ત્રીસ તથા તેની અધિક વર્ષની વયના લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની માથાદીઠ ગણતરી કરતાં તેઓ આડત્રીસ હજાર પુરુષો થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેણે ત્રીસ કે તેથી વધુ ઉંમરના સર્વ નર લેવીઓની ગણતરી કરી. એમની કુલ સંખ્યા એકત્રીસ હજારની થઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ત્રીસ વર્ષના અને તેથી વધારે વય ધરાવતા લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની સંખ્યા આડત્રીસ હજાર થઈ. Viz kapitola |