૧ કાળવૃત્તાંત 23:22 - પવિત્ર બાઈબલ22 એલઆઝાર મરી ગયો ત્યારે તેને કોઇ પુત્ર નહોતો. બધી પુત્રીઓ જ હતી. તેના ભાઇ કીશના પુત્રો તેમને પરણ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 એલાઝાર મરણ પામ્યો, તેને એકે પુત્ર નહોતો, પણ ફક્ત પુત્રીઓ હતી.તેઓના [પિતરાઈ] ભાઈઓ, એટલે કીશના પુત્રો, તેઓની સાથે પરણ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 પણ એલાઝાર પુત્રવિહોણો મરણ પામ્યો. તેને ફક્ત પુત્રીઓ હતી. તેની પુત્રીઓએ પોતાના પિત્રાઈ ભાઈઓ એટલે કીશના પુત્રો સાથે લગ્ન કર્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 એલાઝાર મૃત્યુ પામ્યો ત્યારે તેને એકપણ દીકરો નહોતો. તેને ફક્ત દીકરીઓ જ હતી. કીશના દીકરાઓએ તેઓની સાથે લગ્ન કર્યા. Viz kapitola |