Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 22:8 - પવિત્ર બાઈબલ

8 પણ યહોવાએ મને કહ્યું, ‘તે મારા દેખતાં પુષ્કળ ખૂનરેજી કરી છે અને મોટાં યુદ્ધો કર્યા છે, એટલે તારે મારા માટે મંદિર બાંધવાનું નથી;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ મારી પાસે યહોવાની વાણી એવી આવી હતી કે, ‘તેં પુષ્કળ લોહી વહેવડાવ્યું છે, માટે તારે મારા નામને માટે મંદિર બાંધવું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 પણ મને પ્રભુનો સંદેશ મળ્યો, ‘તેં ભારે ખૂનરેજી ચલાવી છે અને તું મોટી લડાઈઓ લડયો છું. પૃથ્વી પર તેં મારી સમક્ષ પુષ્કળ રક્ત વહેવડાવ્યું છે. તેથી તારે મારું મંદિર બાંધવાનું નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પણ યહોવાહે મારી પાસે આવીને કહ્યું કે, ‘તેં ઘણું લોહી વહેવડાવ્યું છે અને તું ઘણાં યુદ્ધો લડ્યો છે. તું મારા નામને માટે ભક્તિસ્થાન બાંધશે નહિ કારણ કે તેં, પૃથ્વી પર, મારી નજર સમક્ષ, ઘણું લોહી વહેવડાવ્યું છે.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 22:8

Následuj nás:

Reklamy


Reklamy