Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 22:4 - પવિત્ર બાઈબલ

4 અને પાર વગરનું દેવદારનું લાકડું પણ ભેગું કર્યું. સિદોન અને તૂરના લોકો દાઉદ માટે પુષ્કળ દેવદારનુ લાકડું લઇ આવ્યા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 વળી અસંખ્ય એરેજવૃક્ષો એકઠાં કર્યા; કેમ કે સિદોનીઓ તથા તૂરીઓ દાઉદની પાસે પુષ્કળ એરેજવૃક્ષો લાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 વળી, તૂર તથા સિદોનના લોકો તેને ગંધતરુનાં પુષ્કળ પાટિયાં પહોંચાડે તેવી વ્યવસ્થા કરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અને ઢગલાબંધ દેવદારવૃક્ષ પણ એકઠાં કર્યા. સિદોન અને તૂરના લોકો દાઉદ માટે એરેજવૃક્ષોનાં અસંખ્ય લાકડાં લાવ્યા હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 22:4

Následuj nás:

Reklamy


Reklamy