૧ કાળવૃત્તાંત 22:17 - પવિત્ર બાઈબલ17 પછી દાઉદે ઇસ્રાએલના સર્વ આગેવાનોને આજ્ઞા કરી કે તેઓ તેના પુત્રને આ કાર્યમાં મદદ કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 વળી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા ઇઝરાયલના સર્વ કામદારોને આપી ને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 દાવિદે ઇઝરાયલીઓના સર્વ આગેવાનોને પણ શલોમોનને મદદ કરવા આજ્ઞા કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી દાઉદે, પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા, ઇઝરાયલના સર્વ આગેવાનોને કરીને કહ્યું કે, Viz kapitola |