Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 22:10 - પવિત્ર બાઈબલ

10 તે મારે માટે મંદિર બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઇશ, અને હું ઇસ્રાએલમાં તેનું શાસન કાયમ કરીશ.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તે મારા નામને માટે મંદિર બાંધશે, તે મારો પુત્ર થશે, ને હું તેનો પિતા થઈશ, અને ઇઝરાયલ પર તેનું રાજ્ય હું સર્વકાળ કાયમ રાખીશ.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તે મારે માટે મંદિર બાંધશે. તે મારો પુત્ર થશે, અને હું તેનો પિતા થઈશ. તેના વંશજો ઇઝરાયલ પર કાયમ રાજ કરશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તે મારા નામને સારુ ભક્તિસ્થાન બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઈશ. હું ઇઝરાયલ પર તેનું રાજ્ય સર્વકાળ માટે સ્થાપિત કરીશ.’”

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 22:10

Následuj nás:

Reklamy


Reklamy