૧ કાળવૃત્તાંત 2:6 - પવિત્ર બાઈબલ6 ઝેરાહના પુત્રો: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ અને દાશ; તેઓ બધા થઇને કુલ પાંચ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ઝેરાના પુત્રો:ઝિમ્રી એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા; બધા મળીને પાંચ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેના ભાઈ ઝેરાને પાંચ પુત્રો હતા: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઝેરાહના દીકરાઓ: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ પાંચ હતા. Viz kapitola |