Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 2:55 - પવિત્ર બાઈબલ

55 યાબ્બેસમાં વસતા લહિયાઓનઁા કુટુંબો: તિરઆથીઓ, શિમઆથીઓ અને સૂખાથીઓ. આ સર્વ બેથ રેખાબના કુટુંબના પૂર્વજ હામ્માથથી ઉતરી આવેલા કેનીઓ હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

55 યાબ્બેસવાસી લહિયાઓનાં કુટુંબો:તિરાથીઓ, શિમાથીઓ, સુખાથીઓ, રેખાબના કુટુંબના વડીલ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

55 (લેખન કાર્યમાં પ્રવીણ એવાં આ કુટુંબો બેબેસ નગરમાં રહેતાં હતાં:) તિરાથીઓ, શિમાથીઓ, સૂખાથીઓ. તેઓ કેનીઓ હતા અને તેમને રેખાબીઓ સાથે લગ્નવ્યવહારનો સંબંધ હતો.)

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

55 યાબેસવાસી લહિયાઓનાં કુટુંબો: તિરાથીઓ, શિમાથીઓ તથા સુખાથીઓ. રેખાબના કુટુંબનાં પૂર્વજ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 2:55

Následuj nás:

Reklamy


Reklamy