૧ કાળવૃત્તાંત 2:54 - પવિત્ર બાઈબલ54 સાલ્માના વંશજો હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટોથ, બેથ-યોઆબના લોકો તથા માનાહાથીઓનો અધોર્ ભાગ અને સોરઇઓ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 સાલ્માના પુત્રો:બેથલેહેમ તથા નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ તથા માનાહાથીઓનો અર્ધ ભાગ, તથા સોરાઈઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.54 સાલ્મા બેથલેહેમનો સ્થાપક હતો. તે નટોફાથીઓ આટ્રોથ, બેથ, યોઆબ તથા સોરાઈનો પૂર્વજ હતો. સોરાઈ લોકો તો માનહાથમાંના બે ગોત્રો પૈકી એક ગોત્રના હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 સાલ્માના વંશજો આ પ્રમાણે હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ, માનાહાથીઓનો અડધો ભાગ તથા સોરાઈઓ. Viz kapitola |