Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 2:53 - પવિત્ર બાઈબલ

53 અને કિર્યાથયઆરીમના કુટુંબો: યિથીર્, પૂથી, શુમાથી અને મિશ્રાઈ, સોરઆથી અને એશ્તાઓલીઓ આ લોકોના વંશજ હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 કિર્યાથ-યારીમનાં કુટુંબો:યિથ્રિઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઈઓ, તેઓથી સોરાથીઓ તથા એશ્તાઓલીઓ થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

53 યિથ્રીઓ, પૂથીઓ, શુમાથીઓ, તથા મિશ્રાઇઓ (સોરા અને એશ્તોઓલ શહેરોના લોક આ કુટુંબોમાંના હતા.)

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 કિર્યાથ-યારીમના કુટુંબો: યિથ્રીઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઇઓ. સોરાથીઓ તથા એશ્તાઓલીઓ, આ લોકોના વંશજ હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 2:53

Následuj nás:

Reklamy


Reklamy