Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 2:42 - પવિત્ર બાઈબલ

42 યરાહમએલના ભાઈ કાલેબના પુત્રોમાં આ બધાં હતા: જયેષ્ઠપુત્ર મેશા, જે ઝીફનો પિતા હતો; અને હેબ્રોનના પિતા મારેશાહના પુત્રો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 યરાહમેલના ભાઈ કાલેબના પુત્રો આ હતા : જ્યેષ્ઠપુત્ર મેશા, તે ઝીફનો પિતા હતો; અને હેબ્રોનના પિતા મારેશાના પુત્રો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

42 યરાહમેલના ભાઈ કાલેબના પુત્રો આ હતા: તેનો જયેષ્ઠપુત્ર મેશા ઝીફનો પિતા હતો. ઝીફ મારેશાનો પિતા હતો. મારેશા હેબ્રોનનો પિતા હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 2:42

Následuj nás:

Reklamy


Reklamy