Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 2:25 - પવિત્ર બાઈબલ

25 હેસ્રોનના જ્યેષ્ઠ પુત્ર યરાહમએલને પાંચ પુત્રો હતા: જ્યેષ્ઠ પુત્ર રામ, પછી બૂનાહ, ઓરેન, ઓઝઝેમ અને અહિયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 હેસ્રોનના જ્યેષ્ઠપુત્ર યરાહમેલના પુત્રો આ હતા : તેનો જ્યેષ્ઠપુત્ર રામ, પછી બૂના, ઓરેન, ઓસેમ, તથા અહિયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 હેસ્રોનના જયેષ્ઠપુત્ર યરાહમેલના પુત્રો આ હતા: જયેષ્ઠપુત્ર રામ, પછી બૂના ઓરેન, ઓઝઝેમ તથા અહિયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 હેસ્રોનના જ્યેષ્ઠ દીકરા યરાહમેલના દીકરાઓ આ હતા: જ્યેષ્ઠ દીકરો રામ પછી બૂના, ઓરેન, ઓસેમ તથા અહિયા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 2:25

Následuj nás:

Reklamy


Reklamy