Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 2:22 - પવિત્ર બાઈબલ

22 સગૂબથી યાઈર થયો, યાઈર ગિલયાદનાં 23 શહેરોનો ધણી હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 સગુબથી યાયીર થયો, તેના તાબામાં ગિલ્યાદ દેશમાં ત્રેવીસ નગરો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 હેસ્રોનથી તેને સગૂબ થયો. સગૂબ યાઇરનો પિતા હતો. ગિલ્યાદ પ્રાંતમાં ત્રેવીસ નગરો યાઇરના તાબામાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 સગુબનો દીકરો યાઈર, તેણે ગિલ્યાદના ત્રેવીસ નગરોને પોતાના નિયંત્રણમાં રાખ્યાં હતાં.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 2:22

Následuj nás:

Reklamy


Reklamy