Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 2:18 - પવિત્ર બાઈબલ

18 હેસ્રોનના પુત્ર કાલેબ, તેની પત્ની અઝુબાહ દ્વારા થયેલા પુત્ર યરીઓથનો પિતા હતો. તેના પુત્રો આ હતા: યેશેર, શોબાબ તથા આદોર્ન.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 હેસ્રોનના પુત્ર કાલેબને તેની પત્ની અઝુબાને પેટે તથા યરીઓથને પેટે [સંતાન] થયા. તેના પુત્રો આ હતા : યેશેર, શોબાબ તથા આર્દોન.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 હેસ્રોનના પુત્ર કાલેબની પત્ની અઝુબા હતી. તેમને યરીયોથ નામની દીકરી હતી. અઝુબાથી ત્રણ પુત્રો પણ થયા: યેશેર, શોબાબ તથા આર્દોન.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝૂબાહ તથા તેની દીકરી યરીઓથ. યરીઓથના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 2:18

Následuj nás:

Reklamy


Reklamy