૧ કાળવૃત્તાંત 2:17 - પવિત્ર બાઈબલ17 અબીગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાના પિતા ઇશ્માએલી યેથેર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અબિગાઇલને પેટે અમાસા થયો; અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તેની બીજી પુત્રી અબિગાઈલે ઇશ્માએલી વંશના યેથેર સાથે લગ્ન કર્યું હતું. તેમના પુત્રનું નામ અમાસા હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો. Viz kapitola |