Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 18:7 - પવિત્ર બાઈબલ

7 દાઉદ, હદારએઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરૂશાલેમમાં લઇ આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હદારએઝેરના સેવકોએ સોનાની ઢાલો સજેલી હતી, તે લઈને દાઉદ યરુશાલેમમાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 હદાદેઝેરના અધિકારીઓ સોનાની જે ઢાલો ધારણ કરતા હતા તે દાવિદ યરુશાલેમ લાવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 દાઉદ હદાદેઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરુશાલેમમાં લઈ આવ્યો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 18:7

Následuj nás:

Reklamy


Reklamy