૧ કાળવૃત્તાંત 18:14 - પવિત્ર બાઈબલ14 દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજ્ય સ્થાપ્યું, અને સમગ્ર રાષ્ટમાં નીતિમત્તા અને ન્યાયને સ્થાપિત કર્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 દાઉદ આખા ઇઝરાયલ પર રાજ કરતો હતો. તે પોતાના સર્વ લોકનો ન્યાય કરીને તેમને ઇનસાફ આપતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 દાવિદ સમસ્ત ઇઝરાયલ પર રાજ કરતો હતો. પોતાના લોકો પ્રત્યે યથાર્થ અને ન્યાયી વર્તાવ થાય એ રીતે અમલ ચલાવતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 દાઉદ આખા ઇઝરાયલ પર રાજ કરતો હતો અને તેના સર્વ લોકોનો ન્યાય કરીને તેમનો ઇનસાફ કરતો હતો. Viz kapitola |