Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 17:25 - પવિત્ર બાઈબલ

25 “હે મારા દેવ, તમારા આ સેવકના વંશને રાજગાદી પર સ્થાપવાનો તમારો ઇરાદો તમે મારી આગળ પ્રગટ કર્યો છે તેથી હું તમારી આગળ આવી પ્રાર્થના કરવાની હિંમત કરું છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 કેમ કે, હે મારા ઈશ્વર તમે તમારા સેવકને સ્પષ્ટ કહ્યું છે કે, તમે તેનું કટુંબ કાયમ રાખશો. માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિમ્મત કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 “હે મારા ઈશ્વર, તમને આ પ્રાર્થના કરવાની મેં હિંમત કરી છે. કારણ, તમે તમારા સેવક આગળ આ બધી વાતો પ્રગટ કરી છે અને મારા રાજવંશને સ્થાપિત કરશો એમ મને જણાવ્યું છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 હે મારા ઈશ્વર, તમારા આ સેવકને તમે સ્પષ્ટ કહ્યું છે કે તમે તેના કુટુંબને ટકાવી રાખશો. માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી છે.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 17:25

Následuj nás:

Reklamy


Reklamy