૧ કાળવૃત્તાંત 17:23 - પવિત્ર બાઈબલ23 “અને હવે, હે યહોવા, તમે તમારા સેવક અને તેમના વંશ માટે જે વચન આપ્યું છે તેનું કાયમ માટે પાલન કરજો અને તમે જે કહ્યું છે તે પ્રમાણે કરજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 હે યહોવા, જે વચન તમે તમારા સેવક સંબંધી તથા તેના કુટુંબ સંબંધી બોલ્યા છો તે સર્વકાળને માટે કાયમ કરો, ને તમે જે બોલ્યા છો તે પૂરું કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 “હવે હે પ્રભુ, મારા તથા મારા વંશજોના સંબંધમાં તમે આપેલાં વચનો હરહંમેશ પાળજો અને તમે જે કરવાનું કહ્યું છે તે પૂરું કરજો; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેથી હવે, હે યહોવાહ, તમે તમારા સેવક તથા તેના કુટુંબ સંબંધી જે બોલ્યા છો તે પૂરું કરો. Viz kapitola |