૧ કાળવૃત્તાંત 17:22 - પવિત્ર બાઈબલ22 તમે તમારા લોકો ઇસ્રાએલીઓને સદાને માટે અપનાવી લીધા છે અને, હે યહોવા, તમે તેમના દેવ બન્યા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તમે તમારા ઇઝરાયલ લોકોને સદાને માટે તમારા પોતાના લોક ગણ્યા છે. અને તમે, યહોવા, જે વચન તમે તમારા સેવક સંબંધી તથા તેના કુટુંબ સંબંધી બોલ્યા છે તે સર્વકાળ માટે કાયમ કરો, ને તમે જે બોલ્યા છો તે પૂરું કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 “તમે ઈઝરાયલી લોકોને સદાને માટે તમારા લોક બનાવ્યા છે અને હે પ્રભુ, તમે તેમના ઈશ્વર બન્યા છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તમે તમારા ઇઝરાયલ લોકોને સદાને માટે તમારા પોતાના લોક ગણ્યા છે અને હે યહોવાહ, તમે તેઓના ઈશ્વર બન્યા છો. Viz kapitola |