૧ કાળવૃત્તાંત 17:2 - પવિત્ર બાઈબલ2 નાથાને દાઉદને કહ્યું, “આપના મનમાં જે હોય તે કહો, કારણ, દેવ આપની પડખે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 નાથાને તેને કહ્યું, “તમારા અંત:કરણમાં જે કંઈ હોય તે કરો; કેમ કે ઈશ્વર તમારી સાથે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 નાથાને તેને કહ્યું, “તારા મનની ઇચ્છા પ્રમાણે કર, કારણ, ઈશ્વર તારી સાથે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પછી નાથાને દાઉદને કહ્યું, “જા, તારા મનમાં જે હોય તે કર, કેમ કે ઈશ્વર તારી સાથે છે.” Viz kapitola |