Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 17:19 - પવિત્ર બાઈબલ

19 હે યહોવા, મારા પ્રત્યે તમારું માયાળુપણું અને તમારી ઉદારતા અતિઘણાં થયા છે અને તમે આ અદભૂત વચનો મને આપ્યાં છે, એ સર્વ તમારી મહાન ઉદારતાને કારણે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હે યહોવા, આ તમારા સેવકની ખાતર, ને તમારા અંત:કરણ પ્રમાણે તમે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 “હે પ્રભુ, તમારા મનની ઇચ્છા અને ઈરાદા પ્રમાણે તમે મારે માટે એ બધું કર્યું છે અને મને મારી ભાવિ મહાનતા દર્શાવી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હે યહોવાહ, તમારા સેવકની ખાતર તમારા ઉદ્દેશ પૂરા કરો, તમારા અંતઃકરણ પ્રમાણે તમે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યાં છે.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 17:19

Následuj nás:

Reklamy


Reklamy