Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 17:18 - પવિત્ર બાઈબલ

18 તેં તારા સેવકને જે માન આપ્યું છે તે વિષે તો હું વધુ શું કહું? તું તારા સેવકને બરાબર ઓળખે છે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તમારા સેવકને આપેલા માન વિષે તે તમને બીજું વધારે શું કહી શકે? કેમ કે તમે તેને ઓળખો છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 “હું તમને બીજું શું કહું? તમે મને સારી રીતે ઓળખો છો, અને છતાં તમારા આ સેવકને માન આપો છો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તમે આ તમારા સેવક દાઉદને જે માન આપ્યું છે તે વિષે તો હું વધુ શું કહું? તમે તમારા સેવકને ખાસ ઓળખો છો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 17:18

Následuj nás:

Reklamy


Reklamy