Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 17:17 - પવિત્ર બાઈબલ

17 અને તેમ છતાં, હે દેવ, એટલું પૂરતું ન હોય તેમ તેઁ તારા સેવકના દૂરના ભવિષ્યના વંશજો માટે પણ વચન આપ્યું છે અને તું તો મને અત્યારથી જ એક મહાપુરૂષ ગણીને ચાલે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 હે ઈશ્વર એ પણ તમારી ર્દષ્ટિમાં જૂજ જેવું લાગ્યું. હવે તમારા સેવકના કુટુંબ સંબધી લાંબા કાળ વિષે તમે વચન આપ્યું છે. હે યહોવા, ઈશ્વર, તમે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 “હે ઈશ્વર, તમારી દૃષ્ટિમાં એટલું બસ ન હોય તેમ તમે દૂરના ભવિષ્યના મારા વંશજો માટે વચન આપ્યું છે. વળી, તમે મને મહાપુરુષોની પંક્તિમાં ગણો છો!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હે ઈશ્વર એ પણ તમારી દ્રષ્ટિમાં ઓછું જણાયું, એટલે તમારા સેવકના કુટુંબ સંબંધીના ઉજળા ભાવિ વિષે તમે મને વચન આપ્યું છે. હે ઈશ્વર યહોવાહ, તમે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો છે.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 17:17

Následuj nás:

Reklamy


Reklamy