Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 17:15 - પવિત્ર બાઈબલ

15 પછી નાથાન દાઉદ રાજા પાસે ગયો અને યહોવાએ દર્શનમાં જે કહ્યું હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 આ સર્વ વચનો પ્રમાણે તથા આ સર્વ દર્શન પ્રમાણે નાથાને દાઉદને કહ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 ઈશ્વરે દર્શનમાં નાથાન આગળ આ જે સંદેશ પ્રગટ કર્યો તે તેણે દાવિદને કહી સંભળાવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 નાથાને દાઉદને આ સર્વ વચનોનો અહેવાલ તથા સર્વ દર્શન સંબંધી કહ્યું.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 17:15

Následuj nás:

Reklamy


Reklamy