૧ કાળવૃત્તાંત 17:14 - પવિત્ર બાઈબલ14 હું એના હાથમાં મારા લોકો અને મારું રાજ્ય સોંપીશ. અને તેની ગાદી હંમેશા સુરક્ષિત રહેશે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પણ હું તેને મારા મંદિરમાં તથા મારા રાજ્યમાં સદાકળ કાયમ રાખીશ. તેનું રાજ્યાસન સદાકાળ ટકી રહેશે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 હું તેને મારા લોક પર અને મારા રાજ્ય પર સદાને માટે ઠરાવીશ. તેની રાજગાદીનો કદી અંત આવશે નહીં.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 હું તેને મારા ઘર તથા મારા રાજ્યમાં સદાકાળ રાખીશ અને તેનું રાજ્યાસન સદાના માટે સ્થાપીશ.” Viz kapitola |