Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 16:7 - પવિત્ર બાઈબલ

7 જ્યારે દાઉદે આસાફ અને તેના કુટુંબીજનોને યહોવાની સ્તુતિ કરવા માટે લોકોને દોરવા માટે કહ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પછી યહોવાનું સ્તવન કરવાનો વિધિ તે દિવસે પહેલવહેલાં આસાફ તથા તેના ભાઈઓની મારફતે દાઉદે શરૂ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 દાવિદે પ્રથમ જ વાર આસાફ અને તેના ભાઈઓને પ્રભુનાં સ્તવન ગાવાનું કાર્ય એ વખતે સોંપ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી તે દિવસે દાઉદે આસાફ તથા તેના ભાઈઓની મારફતે યહોવાહની સ્તુતિ માટે નીમ્યા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 16:7

Následuj nás:

Reklamy


Reklamy