Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 16:43 - પવિત્ર બાઈબલ

43 પછી બધા સૌ સૌને ઘેર ચાલ્યા ગયા અને દાઉદ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા પાછો આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 પછી સર્વ લોક વિદાય થઈને પોતપોતાને ઘેર ગયા, અને દાઉદ પોતાના કુટુંબના માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

43 પછી સૌ પોતાને ઘેર ગયા, અને દાવિદ પણ પોતાના કુટુંબને શુભેચ્છા પાઠવવા પોતાને ઘેર ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 પછી સર્વ લોકો પાછા પોતપોતાને ઘરે ગયા અને દાઉદ પોતાના કુટુંબનાં માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 16:43

Následuj nás:

Reklamy


Reklamy