૧ કાળવૃત્તાંત 16:37 - પવિત્ર બાઈબલ37 ત્યાર પછી દાઉદે યહોવાની સામે કોશની સેવા કરવા માટે આસાફની અને તેના કુટુંબીઓની કાયમ માટે નિમણૂંક કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાના કરારકોશની આગળ આસાફને તથા તેના ભાઈઓને, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા કરવા માટે રહેવા દીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 દાવિદ રાજાએ પ્રભુની કરારપેટીની નિત્યની નિયત સેવાર્થે આસાફ અને તેના સાથી લેવીઓની નિમણૂક કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાહના કરારકોશની સેવા કરવા માટે આસાફની તથા તેના ભાઈઓની, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા માટે નિમણૂક કરી. Viz kapitola |