૧ કાળવૃત્તાંત 16:33 - પવિત્ર બાઈબલ33 અરણ્યાનાં વૃક્ષો યહોવા સમક્ષ હર્ષનાદ કરશે, કારણકે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 ત્યારે વનનાં વૃક્ષો યહોવાની આગળ હર્ષનાદ કરશે, કેમ કે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 પ્રભુ પૃથ્વી પર રાજ ચલાવવા આવશે ત્યારે વનનાં વૃક્ષો પ્રભુ સમક્ષ હર્ષનાદ કરશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 પછી જંગલનાં વૃક્ષો યહોવાહની આગળ હર્ષનાદ કરશે, કેમ કે તેઓ પૃથ્વીના લોકોનો ન્યાય કરવા આવે છે. Viz kapitola |